fbpx

ધોરણ 12 પછી કોલેજ સાથે સફળ કારકિર્દી બનાવો.

તમારા જીવનકાળની અત્યાર સુધીની કિંમતી કોલેજનો સમય જીવનની યાદગાર પૂર્તિની યોજના સાથે જીવનનો ટોચનો વર્ગ છે તે કારકિર્દી બનાવો.

Get Free Counselling Now

  Call On:

  +91 7878 444 333

  કોલેજના પ્રથમ વર્ષથી જ નોકરી.

  પ્રથમ વર્ષ દરમિયાન વિદ્યાર્થી કોલેજ અભ્યાસની સાથે પોતાની રુચિ પ્રમાણે નોકરી લક્ષી પ્રેક્ટીકલ અભ્યાસ (Vocational Degree/Courses) અને વ્યવહાર કુશળતા ના અભ્યાસ દ્વારા કોલેજના પ્રથમ વર્ષથી જ આત્મનિર્ભર બની શકે છે.

  પ્રથમ વર્ષ

  શનીવાર અને રવીવાર full day કોલેજ (વિદેશ ની પદ્ધતિ પ્રમાણે )
  +
  અન્ય વિષય નો નોકરીલક્ષી ઊંડાણ પૂર્વક પ્રેક્ટીકલ અભ્યાસ

  બીજુ અને ત્રીજુ વર્ષ

  શનીવાર અને રવીવાર full day કોલેજ (વિદેશ ની પદ્ધતિ પ્રમાણે)
  +
  પ્રથમ વર્ષ માં જે સોમ થી શુક્ર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલો તેમના આધારિત સોમ થી શુક્ર Full Time નોકરી/વ્યવસાય

  કોલેજ ના ૩ વર્ષ પૂર્ણ કરતાજ વિદ્યાર્થી પાસે કોલેજ ડિગ્રી, ૨ વર્ષ નોકરીનો અનુભવ, અંદાજિત 25000 થી 35000 હજાર ની જોબ અથવા પોતાનો વ્યવસાય, વિષયની પૂર્ણતા તેમજ તેમના દ્વારા કરેલી બે વર્ષની કમાણી કે જે તેમના કોલેજ ના ખર્ચ કરતા બમણી હોય છે. આજ કારણ થી છેલ્લા ૧૪ વર્ષથી દરેક વિદ્યાર્થીઓને રેડ એન્ડ વ્હાઇટ કોલેજ 100% જોબ અપાવવામાં સફળ રહી છે. આજે સંસ્થાના વિદ્યાર્થીઓ 600 કરતા પણ વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓમાં નોકરીઓ કરી રહ્યા છે

  તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ Whatsapp કરો

  અન્ય કોલેજ

  Get Education

  BCA | B.Sc It | IT Engg.
  B.Sc | B.Com| BBA | BA

  No Passing Assistance

  NO JOB
  Gaurntee
  After 3 Year

  ત્રણ વર્ષ રેગ્યુલર કોલેજ જયને ડિગ્રી માં સારી ટકાવારી મેળવવા છતાં નોકરી નહિ

  પેરેન્ટ્સ ની આવક પર આધારીત

  રેડ & વ્હાઇટ કોલેજ

  Get Skill Base Education

  BCA | B.Sc It | IT Engg.
  B.Sc | B.Com| BBA | BA
  +
  Skill Base Practical Education

  100% Passing Assistance

  1st Year થી
  100% Job Secure
  3 Years પછી
  20,000/- થી 30,000/-

  પોતાની આવક પર આધારિત

  Red & White સુરત માં 4 વિસ્તાર માં કાર્યરત છે

  0 +
  Career Awareness Counselling
  0 +
  Passout Students
  0 +
  Placed Students
  0 +
  Companies Tie-Ups

  અમારી સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય કંપનીઓ

  Companies That Can Hire GIM Course Candidate 

  અમારા વિદ્યાર્થીઓ કહે છે.

  FAQs

  • ટોપ ડિમાન્ડિંગ ફિલ્ડ
  • આવનારા 50 વર્ષો સુધી પણ મંદી ની શક્યતાઓ ના બરાબર
  • દુનિયા ના કોઈ પણ ખૂણા માં જય ને કાર્ય કરી સકો છો.
  • વધુ પ્રેક્ટિકલ હોવાથી કોઈ પણ વિદ્યાર્થી સારામાં સારું કરિયર બનાવી શકે છે.
  • ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ કરવો શક્ય છે.
  • ધોરણ 12 માં ઓછી ટકાવારી હોઈ તો પણ આગળ વધી શકો છો.
  • ધોરણ 12 કોમર્સ પછી કોઈ પણ વિદ્યાર્થીઓ BCA ના માધ્યમ થી કોમ્પ્યુટર ક્ષેત્ર માં આગળ જરૂર વધી શકે છે.
  • ધો 12 Sci ના વિદ્યાર્થી માટે કમ્પ્યુટર એન્જિનિરીંગ, B.Sc IT માં આગળ વધી શકો છો.
  • તેમજ માત્ર કોલેજ કરવાથી ભવિષ્ય નહિ બને કોલેજ ની સાથે સાથે બીજા કોર્સ જેવાકે Web Designing, Web Development, Android, iOS, Game Designing & Development, Animation, Graphics etc. કરવા ખુબજ જરૂરી છે કારણકે બધા કોર્ષ ની મદદ થી જ નોકરી મેળવી શક્ય છે.
  • કોઈ પણ પ્રકાર ની Competitive પરીક્ષા ની તૈયારી સાથે બીજો રસ્તો જરૂર ત્યાર રાખવો.
  • જેમકે CA કરી રહેલા વિદ્યાર્થીઓ ને ખાશ BCOM અથવા BBA ડિસ્ટન્સ એજ્યુકેશન મોડમાં કરવું જોઈએ.
  • તેમજ જે પણ વિદ્યાર્થીઓ UPSC કે GPSC ની તૈયારી કરવાના હોઈ તેમને પણ GRADUATION કરવું ખુબજ જરૂરી છે.
  • હાલ માં ઇન્ડિયન કોલેજ સિસ્ટમ ના ઘણા બધા એવા પણ રસ્તા છે જે લોકો ને ખ્યાલ જ નથી. ડિસ્ટન્સ એજ્યુકેશન ના રસ્તેથી કોઈ પણ વિદ્યાર્થી નોકરી ની સાથે સાથે કોલેજ પણ કરી શકે છે.
  • IAS રોનાલ્ડ રોઝ પણ આજ પદ્ધતિ ની મદદ થી IAS સુધી પોહચ્યાં છે.
  Scroll to Top