fbpx

One step towards the skill-based education “STATES signed MOU with Red & White Multimedia Education”

One step towards the skill-based education “STATES signed MOU with Red & White Multimedia Education”

STBS Collage of Diploma Engineering કે જે સમગ્ર ગુજરાત ની No:1 એવી Diploma Collage ના સ્થાન પર છે કે જે હાલ માં જાપાન ની Yamaha જેવી મલ્ટીનેશનલ કંપની સાથે જોડાણો પણ ધરાવે છે અને Yamaha Company નું Training Center પણ ધરાવે છે.

જેની સાથે Red & White Multimedia Education એ સકુળ એવા 3 વર્ષ ના MOU Sign કરયા છે. જેમાં અમારી સંસ્થા STBS Collage ના વિદ્યાર્થી તેમજ તેમના શિક્ષકો ને સમયાંતરે Training આપશે કે જેથી દરેક વિદ્યાથી Industry Ready તૈયાર થય શકે તેમજ તેના Faculty પણ Industry મુજબ Update થઈ શકે જે અમારી Red & White Multimedia Education તેમજ STBS Collage of Diploma Engineering માટે એક સફળતા નું નવું સોપાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *