ધોરણ 10 કે 12 પછી ઉત્તમ ભવિષ્ય બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે...

Get Free Counselling Now
Call On:
+91 9327506324
કોલેજ કે ઉચ્ચ શિક્ષણ પછી પણ શા માટે વિદ્યાર્થીઓ ને નોકરી નથી મળતી?

કારણ કે શાળા કે કોલેજમાં સારા શિક્ષકો તેમજ ઉત્તમ સ્ટાફ હોવા છતાં જે ભણાવવામાં આવે છે તે અભ્યાસક્રમ ઘણો જૂનો હોય છે કે જેથી ઈન્ડસ્ટ્રી કે માર્કેટ પ્રમાણે જે લેટેસ્ટ નોલેજ વિદ્યાર્થી માં હોવું જોઈએ તે મળતું નથી તેમજ વિદ્યાર્થીઓમાં ખરેખર સ્કિલ અને આવડતનો અભાવ રહી જાય છે જેના કારણે કોલેજ પૂર્ણ કર્યા બાદ તરત જોબ મળવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને મળે તો પણ જે ક્ષેત્રનું ભણ્યા હોય તેની નથી મળતી.
તેના માત્ર બે જ કારણ છે કે:-

શાળા કે કોલેજમાં સ્કીલ બેઇઝ એજ્યુકેશન નો અભાવ.

વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિ તેમજ આવડત મુજબ ફિલ્ડની પસંદગી ના થવી
કેવી હોવી જોઈએ એજ્યુકેશન સિસ્ટમ
હાર્વર્ડ અને કેમ્બ્રિજ કે જે દુનિયાની સૌથી બેસ્ટ યુનિવર્સીટી છે તેની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે

90% પ્રેક્ટિકલ, 10% થિયરી

પ્રોજેક્ટસ તેમજ કેસ સ્ટડી

ઇનોવેશન અને ક્રિએટિવિટી
અમે આપીએ છીએ આ તમામ સમસ્યા નું નિવારણ
The Red & White Group of Institutes આ જ બાબતને ધ્યાનમાં રાખીને છેલ્લા ૧૩ વર્ષથી કાર્યરત છે અને એક જ હેતુથી કાર્ય કરે છે.
“દરેક ભારતીય યુવાન પોતાની આવડત મુજબ આજના સમયમાં ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રનું પ્રેક્ટિકલ અને વ્યવસાય તેમજ નોકરી લક્ષી ભણતર મેળવે અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી બનાવે.”
એટલે કે હાલની એજ્યુકેશન સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે રહેલા ગેપને દૂર કરવા Red & White પ્રેકટીકલ તેમજ સ્કિલ બેઈઝ નોલેજ સાથે શિક્ષણ આપે છે. માટે વિદ્યાર્થીને જે ફિલ્ડ માં જોબ કરવાની ઇચ્છા હોય અથવા તો વિદ્યાર્થીની આવડત કે કાર્યકુશળતા જે ફિલ્ડ માં વધારે હોય તે ફિલ્ડ માં ભણવા માટેનો અભ્યાસક્રમ એટલે GIM
GIM જ શા માટે?
ઘણીવાર વિદ્યાર્થીઓ મિત્રોની દેખાદેખી, લોકોની સલાહ કે ઘરની પરિસ્થિતિ પ્રમાણે ફિલ્ડની પસંદગી કરતા હોય છે જે ખરેખર આગળ જઈને ખૂબ જ ખરાબ પરિણામ આપતું હોય છે માટે ફિલ્ડની પસંદગી હંમેશા પોતાની આવડત તેમજ કાર્ય કુશળતાને ધ્યાનમાં રાખીને જ કરવી જોઈએ.
ફાયદાઓ
- અમારી સંસ્થા આંતરરાષ્ટ્રીય જોડાણ ધરાવતી હોવાથી વિધાર્થીઓ GIM નાં સર્ટીફીકેટથી દેશ – વિદેશમાં નોકરી મેળવી શકે છે .
- વિદ્યાર્થી પોતાની આવડત ને અનુરૂપ ક્ષેત્ર માં અભ્યાસ કરતા હોવાથી ખુબજ સારી સફળતા મેળવે છે .
- IT અને કોમ્યુટર ના દરેક ક્ષેત્રો નું પ્રથમ અભ્યાસ કર્યા હોવાથી બીઝનેસ અને જોબ માં સફળતા મેળવે છે .
- આ અભ્યાસક્રમ ટોટલ પ્રેકિટકલ હોવાથી વિદ્યાર્થી બીઝનેસ કે નોકરીમાં ડાયરેકટ જોડાય શકે છે તેમને ટ્રેનિંગ ની જરૂર રહેતી નથી .
- વિધાર્થીની વ્યકિતગત સોફટ સ્કીલ પર પૂરતું ધ્યાન અપાતું હોવાથી મોટી કંપનીઓમાં વિદ્યાર્થી સરળતાથી જોડાય શકે છે .
- આ અભ્યાસક્રમ બદલાય રહેલી ટેકનોલોજી ને અનુરૂપ હોવાથી વિધાર્થી અત્યારના નવા ક્ષેત્ર ની અંદર નોકરી કે બીઝનેસ કરી શકે છે .
- તમામ ફિલ્ડ આવડત અને પ્રેક્ટિકલ નોલેજ પર આધારિત હોવાથી જેટલી આવડત વધારે હોય તેટલી વધારે income મેળવી શકાય.
- ઘરે બેસીને કામ કરવા માટે.
- દેશમાં જ રહીને Freelancing અથવા Outsourcing વડે વિદેશ ના કામ કરી શકાય.
- Red & White Surat ની 600+ કરતા પણ વધારે કંપની ઓ સાથે જોડાયેલુ છે માટે 100% નોકરી ની ગેરંટી.
તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ Whatsapp કરો
GIM માં શું આવશે?
IT કે Computer ક્ષેત્રમાં આવતા 8 ફિલ્ડમાં થી ક્યાં ફિલ્ડ માં ભણવું કે ઉત્તીર્ણ થવું તેના માટે શરૂઆતના ચાર મહિના બધી જ ફિલ્ડ વિષે ભણીશું, તેને લગતા પ્રોજેક્ટ બનાવીશું, ફિલ્ડ માં આવનાર પ્રોબ્લેમ્સ નો પ્રેક્ટીકલ સાથે અભ્યાસ કરીશું અને અંતમાં એક પરીક્ષા આપીશું કે જેના થકી આપણને એ જાણવા મળે કે આ 8 પૈકી કઈ ફિલ્ડમાં આપણી આવડત સૌથી વધારે છ
આ તમામ ફિલ્ડ વર્તમાન તેમ જ ભવિષ્યમાં બેસ્ટ જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરતી ફિલ્ડ છે જેની માંગ સતત ને સતત વધતી જાય છે અને વધતી જ રહેશે.
Red & White સુરત માં 4 વિસ્તાર માં કાર્યરત છે
-
A.K.Road
+91 93275 06324
-
Yogi Chowk
+91 76500 50042
-
Sarthana
+91 78787 80511
-
Mota Varachha
+91 92777 60777


અમારી સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય કંપનીઓ










Companies That Can Hire GIM Course Candidate
















