fbpx

ધોરણ 12 પછી કોલેજ સાથે સફળ કારકિર્દી બનાવો.

તમારા જીવનના અત્યંત કિંમતી College સમય માં જીવન ની યાદગાર પળો બનાવો તેમજ સાથે જીવનમાં ઉચ્ચ વળતર આપે તેવું Career બનાવો.

Get Information



કોલેજના પ્રથમ વર્ષથી જ નોકરી.

પ્રથમ વર્ષ દરમિયાન વિદ્યાર્થી કોલેજ અભ્યાસની સાથે પોતાની રુચિ પ્રમાણે નોકરી લક્ષી પ્રેક્ટીકલ અભ્યાસ (Vocational Degree/Courses) અને વ્યવહાર કુશળતા ના અભ્યાસ દ્વારા કોલેજના પ્રથમ વર્ષથી જ આત્મનિર્ભર બની શકે છે.

પ્રથમ વર્ષ

  • શની અને રવીવાર full day કોલેજ (વિદેશ ની પદ્ધતિ પ્રમાણે )
  • +
  • અન્ય વિષય નો નોકરીલક્ષી ઊંડાણ પૂર્વક પ્રેક્ટીકલ અભ્યાસ

બીજું અને ત્રીજું વર્ષ

  • શની અને રવીવાર full day કોલેજ (વિદેશ ની પદ્ધતિ પ્રમાણે)
  • +
  • પ્રથમ વર્ષ માં જે સોમ થી શુક્ર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલો તેમના આધારિત સોમ થી શુક્ર Full Time નોકરી/વ્યવસાય

કોલેજ ના ૩ વર્ષ પૂર્ણ કરતાજ વિદ્યાર્થી પાસે કોલેજ ડિગ્રી, ૨ વર્ષ નોકરીનો અનુભવ, અંદાજિત 25000 થી 35000 હજાર ની જોબ અથવા પોતાનો વ્યવસાય, વિષય નીપૂર્ણતા તેમજ તેમના દ્વારા કરેલી બે વર્ષની કમાણી કે જે તેમના કોલેજ ના ખર્ચ કરતા બમણી હોય છે. આજ કારણ થી છેલ્લા ૧૪ વર્ષથી દરેક વિદ્યાર્થીઓને રેડ એન્ડ વ્હાઇટ કોલેજ 100% જોબ અપાવવામાં સફળ રહી છે. આજે સંસ્થાના વિદ્યાર્થીઓ 600 કરતા પણ વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓમાં નોકરીઓ કરી રહ્યા છે

Apply Now
  • captcha

તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ Whatsapp કરો

ધોરણ 12 પછી

અન્ય કોલેજ

  • Get Education
  • BCA | B.Sc It | IT Engg.
  • B.Sc | B.Com| BBA | BA
  • No Passing Assistance
  • NO JOB
  • Gaurntee
  • After 3 Year

ત્રણ વર્ષ રેગ્યુલર કોલેજ જયને ડિગ્રી માં સારી ટકાવારી મેળવવા છતાં નોકરી નહિ

😭પેરેન્ટ્સ ની અવાક પર આધારીત

રેડ & વ્હાઇટ કોલેજ

  • Get Skill Base Education
  • BCA | B.Sc It | IT Engg.
  • B.Sc | B.Com| BBA | BA
  • +
  • Skill Base Practical Education
  • 100% Passing Assistance
  • 1st Year થી
  • 100% Job Secure
  • 3 Years પછી
  • 20,000/- થી 30,000/-

😀પોતાની આવક પર આધારિત

FAQs

  • ટોપ ડિમાન્ડિંગ ફિલ્ડ
  • આવનારા 50 વર્ષો સુધી પણ મંદી ની શક્યતાઓ ના બરાબર
  • દુનિયા ના કોઈ પણ ખૂણા માં જય ને કાર્ય કરી સકો છો.
  • વધુ પ્રેક્ટિકલ હોવાથી કોઈ પણ વિદ્યાર્થી સારામાં સારું કરિયર બનાવી શકે છે.
  • ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ કરવો શક્ય છે.
  • ધોરણ 12 માં ઓછી ટકાવારી હોઈ તો પણ આગળ વધી શકો છો.
  • ધોરણ 12 કોમર્સ પછી કોઈ પણ વિદ્યાર્થીઓ BCA ના માધ્યમ થી કોમ્પ્યુટર ક્ષેત્ર માં આગળ જરૂર વધી શકે છે.
  • ધો 12 Sci ના વિદ્યાર્થી માટે કમ્પ્યુટર એન્જિનિરીંગ, B.Sc IT માં આગળ વધી શકો છો.
  • તેમજ માત્ર કોલેજ કરવાથી ભવિષ્ય નહિ બને કોલેજ ની સાથે સાથે બ્રિજ કોર્સ જેવાકે Web Designing, Web Development, Android, iOS, Game Designing & Development, Animation, Graphics etc. કરવા ખુબજ જરૂરી છે કારણકે બધા કોર્ષ ની મદદ થી જ નોકરી મેળવી શક્ય છે.
  • કોઈ પણ પ્રકાર ની Competitive પરીક્ષા ની તૈયારી સાથે બીજો રસ્તો જરૂર ત્યાર રાખવો.
  • જેમકે CA કરી રહેલા વિદ્યાર્થીઓ ને ખાશ BCOM અથવા BBA ડિસ્ટન્સ એજ્યુકેશન મોડમાં કરવું જોઈએ.
  • તેમજ જે પણ વિદ્યાર્થીઓ UPSC કે GPSC ની તૈયારી કરવાના હોઈ તેમને પણ GRADUATION કરવું ખુબજ જરૂરી છે.
  • હાલ માં ઇન્ડિયન કોલેજ સિસ્ટમ ના ઘણા બધા એવા પણ રસ્તા છે જે લોકો ને ખ્યાલ જ નથી. ડિસ્ટન્સ એજ્યુકેશન ના રસ્તેથી કોઈ પણ વિદ્યાર્થી નોકરી ની સાથે સાથે કોલેજ પણ કરી શકે છે.
  • IAS રોનાલ્ડ રોઝ પણ આજ પદ્ધતિ ની મદદ થી IAS સુધી પોહચ્યાં છે.

Red & White સુરત માં 4 વિસ્તાર માં કાર્યરત છે

0
+
Career Awareness Counselling
0
+
Passout Students
0
+
Placed Students
0
+
Companies Tie-Ups
0
+
Career Couseling Workshop

અમારી સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય કંપનીઓ

artoon solutions

Companies That Can Hire GIM Course Candidate

દરેક સમસ્યા નું નિવારણ આપતી કોલેજ માં
આજે જ એડમિશન કરાવો

એપ્લાય કરો
  • captcha

અમારા વિદ્યાર્થીઓ કહે છે.

મહેનત ઉગી

આ છે અમારી સફળતા….
રાષ્ટ્રના વિકાસ માટે સમર્પીત સંખ્યાબંધ
પ્રોફેશનલ અને બીઝનેસમેન અમે આપ્યા

RWn. VIVEK GONDALIYA

RAW MEDIA

RWn. DISHAN LATHIYA

LATHIYA INFOTECH

RWn. HARDIK VAVADIYA

PRELAX INFOTECH

RWn. DHRUVIK KEVADIYA

VARUNDEV INFOTECH

RWn. HIREN PIPALIYA

TECH TRINITY

RWn. RUTVIK MORADIYA

WEB SOLUTION

RWn. LAKSH GAJERA

TECH TRINITY

RWn. GOPI THAKKAR

ASTUTE SOLUTION

નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કંપની માં
ખુબ જ સારા લેવલે જોબ કરતા અમારા વિદ્યાર્થી

RWn. VAIDEHI PANCHAL

(Associate Software Developer)

eZee Technosys Pvt. Ltd.

RWn. PRACHI GOHIL

(Associate Software Developer)

eZee Technosys Pvt. Ltd.

RWn. VRAJESH KANJARIYA

(Android Developer)

Coddroid Solution.

RWn. LATHIYA ARCHAN

(Laravel developer)

Codexive Solution

RWn. AYUSHI GOGADANI

(Front-end Developer)

Winter infotech

RWn. RAJU SINGH RAJPUT

(Front-end Developer)

Winter infotech

RWn. JENISH VAGHASIYA

(Graphics Designer)

Inborn Studio

RWn. ANKITA KOTADIYA

(Android Developer)

Yami IT solution pvt.

તો આજેજ એડમિશન કરાવી તમારી
સીટ કન્ફર્મ કરો.

એપ્લાય કરો
  • captcha
Open chat
Need Help?