fbpx

નીચે આપેલી પદ્ધતિ થી જો વિદ્યાર્થી અભ્યાસ કરે તો પોતાની કોલેજ નો ખર્ચ પોતેજ ઉપાડીને પરિવારને પણ આર્થિક મદદ કરી શકે...

સરકાર માન્ય કોલેજ ડિગ્રી + સ્કીલડેવલોપમેન્ટ અભ્યાસક્રમ

Get Information

રાજ્ય માં શિક્ષિત બીરૉજગારો ની સંખ્યા છે 4.34 લાખ

આ ખુબજ દુઃખ ની વાત છે.

સમગ્ર ભારત માં 5500 કોલેજ છે, 3 કરોડ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે પરંતુ  IndiaTimes કહે છે 94 % વિદ્યાર્થીઓને નોકરી માટે યોગ્ય નથી.

હાલમાં ગુજરાત ગવર્મેન્ટ એ પણ સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષ માં 4.58 લાખ બેરોજગારોમાંથી માત્ર 0.30% લોકો ને સરકારી નોકરી અપાવીશકાય છે.

સમગ્ર રાજ્ય માં શિક્ષિત બીરૉજગારો ની સંખ્યા છે 4.34 લાખ.

આ દરેક શિક્ષિત બીરૉજગાર વ્યક્તિઓ એ પણ એક સમય પર કોલેજ ના 3 થી 4 વર્ષ કર્યા હતા જ

ઘણા બધા વિદ્યાર્થીઓ એ સારા માર્ક્સ પણ મેળવ્યા જ છે,

પણ તેમ છતાં આજે આવી કફોડી હાલત ભોગવી રહ્યા છે.

શું તમે પણ ક્યાંક આમાંના કોઈ આંકડાઓ માંજ જવાતો નથી જઈ રહયા ને?

આશા કરું છું કે તમે એટલા તો સમજદાર જ હસો કે આ 3 કરોડ ના ટોળા ને નહિ એક સાચા માર્ગ નેઅનુસરી ને જ આગળ વધવાના હશો.

આટલી બેરોજગારી શુકામ?

આજે લગભગ દરેક વિદ્યાર્થી ને વિદેશ માં જ ભણવાનો મોહ છે, ત્યાં નું ભણતર ખુબ જ મોંઘુ છે તેમ છતાં વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે.

કારણકે તે દરેક વિદ્યાર્થી ને ખ્યાલ છે કે વિદેશ માં કોલેજ ની સાથે સાથે નોકરી કરી ને પોતાની કોલેજ ના લાખો રૂપિયાના ખર્ચ પોતે ઉંચકી શકશે કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ કોલેજ સાથે JOB પણ કરતા હોઈ છે અને કોલેજ દરમ્યાન જ Income મેળવતા હોઈ છે.

વિદેશ ની એજ્યુકેશન સિસ્ટમ માં પ્રેક્ટિકલ અને સ્કિલ ને વધારે મહત્વ આપવામાં આવે છે.

જયારે અહીંયા શાળા કે કોલેજમાં સારા શિક્ષકો તેમજ ઉત્તમ સ્ટાફ હોવા છતાં જે ભણાવવામાં આવે છે તે અભ્યાસક્રમ ઘણો જૂનો હોય છે કે જેથી ઈન્ડસ્ટ્રી કે માર્કેટ પ્રમાણે જે લેટેસ્ટ નોલેજ વિદ્યાર્થી માં હોવું જોઈએ તે મળતું નથી તેમજ વિદ્યાર્થીઓમાં ખરેખર સ્કિલ અને આવડતનો અભાવ રહી જાય છે જેના કારણે કોલેજ પૂર્ણ કર્યા બાદ તરત જોબ મળવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને મળે તો પણ જે ક્ષેત્રનું ભણ્યા હોય તેની નથી મળતી.

કોલેજ ના પ્રથમ વર્ષ માં જ જોબ અપાવતી કોલેજ માં
આજે જ એડમિશન કરવો

એપ્લાય કરો
 • captcha

ભારત માં જ રહીને વિદેશ ની પદ્ધતિ થી કોલેજ કેવી રીતે કરવી ?

તો શું તમે પણ વિદેશમાં ભણતા વિદ્યાર્થી ની જેમ કોલેજ ની સાથે જ નોકરી કરી ને પોતાના વાલી ને આર્થિક સહાય આપવા માંગો છો ??અને તે પણ આપણાજ ભારત દેશ માં રહીને ??

Red & White Group of Institutes Institutes આ જ બાબતને ધ્યાનમાં રાખીને છેલ્લા ૧3 વર્ષથી કાર્યરત છે અને એક જ હેતુથી કાર્ય કરે છે.

“દરેક ભારતીય યુવાન પોતાની આવડત મુજબ આજના સમયમાં ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રનું પ્રેક્ટિકલ અને વ્યવસાય તેમજ નોકરી લક્ષી ભણતર મેળવે અને આંતરરાષ્ટ્રીય કારકિર્દી બનાવે.”

એટલે કે હાલની એજ્યુકેશન સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે રહેલા ગેપને દૂર કરવા Red & White પ્રેકટીકલ તેમજ સ્કિલ બેઈઝ નોલેજ સાથે શિક્ષણ આપે છે. માટે વિદ્યાર્થીને જે ફિલ્ડ માં જોબ કરવાની ઇચ્છા હોય અથવા તો વિદ્યાર્થીની આવડત કે કાર્યકુશળતા જે ફિલ્ડ માં વધારે હોય તે ફિલ્ડ માં ભણી શકે છે.

તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ Whatsapp કરો

Red & White ની શિક્ષણ પદ્ધતિ

પ્રથમ વર્ષ દરમિયાન કોલેજની સાથે સાથે વિદ્યાર્થીની રુચિ પ્રમાણે નોકરી લક્ષી પ્રેક્ટીકલ અભ્યાસ તેમજ વ્યવહાર કુશળતા અભ્યાસ કરાવવામાં આવે છે. જેમના દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષથી જ નોકરી અપાવી વિદ્યાર્થીને સ્વનિર્ભર બનાવવામાં આવે છે.

 • પ્રથમ વર્ષ
 • શનિ-રવિ full day કોલેજ (વિદેશ ની પદ્ધતિથી)
 • +
 • અન્ય વિષય નો ઊંડાણ પૂર્વક નોકરીલક્ષી પ્રેક્ટીકલ અભ્યાસ
 • બીજું અને ત્રીજું વર્ષ
 • શનિ-રવિ full day કોલેજ (વિદેશ ની પદ્ધતિથી)
 • +
 • પ્રથમ વર્ષ માં જે સોમ થી શુક્ર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલો તેમના આધારિત સોમ થી શુક્ર Full Time નોકરી/વ્યવસાય

કોલેજ ના ૩ વર્ષ પૂર્ણ કરતાજ વિદ્યાર્થી પાસે કોલેજ ડિગ્રી, ૨ વર્ષ નોકરીનો અનુભવ, અંદાજિત 25-35 હજાર ની જોબ અથવા પોતાનો વ્યવસાય, વિષય નીપૂર્ણતા તેમજ તેમના દ્વારા કરેલી બે વર્ષની કમાણી હોય છે.

આજ કારણ થી છેલ્લા ૧૪ વર્ષથી દરેક વિદ્યાર્થીઓને રેડ એન્ડ વ્હાઇટ કોલેજ ૧૦૦% જોબ અપાવવામાં સફળ રહી છે. આજે સંસ્થાના વિદ્યાર્થીઓ ૬૦૦ કરતા પણ વધારે નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓમાં નોકરીઓ કરી રહ્યા છે.

તે ઉપરાંત એક સીધો સાદો તફાવત તમે અહીં જોઈ શકો છો.

ભારત માં રહીને વિદેશ ની પદ્ધતિ થી કોલેજ કરો.

એપ્લાય કરો
 • captcha

ધોરણ 12 પછી

અન્ય કોલેજ

 • Get Education
 • BCA | B.Sc It | IT Engg.
 • B.Sc | B.Com| BBA | BA
 • No Passing Assistance
 • NO JOB
 • Gaurntee
 • After 3 Year

ત્રણ વર્ષ રેગ્યુલર કોલેજ જયને ડિગ્રી માં સારી ટકાવારી મેળવવા છતાં નોકરી નહિ

😭પેરેન્ટ્સ ની અવાક પર આધારીત

રેડ & વ્હાઇટ કોલેજ

 • Get Skill Base Education
 • BCA | B.Sc It | IT Engg.
 • B.Sc | B.Com| BBA | BA
 • +
 • Skill Base Practical Education
 • 100% Passing Assistance
 • 1st Year થી
 • 100% Job Secure
 • 3 Years પછી
 • 20,000/- થી 30,000/-

😀પોતાની આવક પર આધારિત

FAQs

 • ટોપ ડિમાન્ડિંગ ફિલ્ડ
 • આવનારા 50 વર્ષો સુધી પણ મંદી ની શક્યતાઓ ના બરાબર
 • દુનિયા ના કોઈ પણ ખૂણા માં જય ને કાર્ય કરી સકો છો.
 • વધુ પ્રેક્ટિકલ હોવાથી કોઈ પણ વિદ્યાર્થી સારામાં સારું કરિયર બનાવી શકે છે.
 • ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ કરવો શક્ય છે.
 • ધોરણ 12 માં ઓછી ટકાવારી હોઈ તો પણ આગળ વધી શકો છો.
 • ધોરણ 12 કોમર્સ પછી કોઈ પણ વિદ્યાર્થીઓ BCA ના માધ્યમ થી કોમ્પ્યુટર ક્ષેત્ર માં આગળ જરૂર વધી શકે છે.
 • ધો 12 Sci ના વિદ્યાર્થી માટે કમ્પ્યુટર એન્જિનિરીંગ, B.Sc IT માં આગળ વધી શકો છો.
 • તેમજ માત્ર કોલેજ કરવાથી ભવિષ્ય નહિ બને કોલેજ ની સાથે સાથે બ્રિજ કોર્સ જેવાકે Web Designing, Web Development, Android, iOS, Game Designing & Development, Animation, Graphics etc. કરવા ખુબજ જરૂરી છે કારણકે બધા કોર્ષ ની મદદ થી જ નોકરી મેળવી શક્ય છે.
 • કોઈ પણ પ્રકાર ની Competitive પરીક્ષા ની તૈયારી સાથે બીજો રસ્તો જરૂર ત્યાર રાખવો.
 • જેમકે CA કરી રહેલા વિદ્યાર્થીઓ ને ખાશ BCOM અથવા BBA ડિસ્ટન્સ એજ્યુકેશન મોડમાં કરવું જોઈએ.
 • તેમજ જે પણ વિદ્યાર્થીઓ UPSC કે GPSC ની તૈયારી કરવાના હોઈ તેમને પણ GRADUATION કરવું ખુબજ જરૂરી છે.
 • હાલ માં ઇન્ડિયન કોલેજ સિસ્ટમ ના ઘણા બધા એવા પણ રસ્તા છે જે લોકો ને ખ્યાલ જ નથી. ડિસ્ટન્સ એજ્યુકેશન ના રસ્તેથી કોઈ પણ વિદ્યાર્થી નોકરી ની સાથે સાથે કોલેજ પણ કરી શકે છે.
 • IAS રોનાલ્ડ રોઝ પણ આજ પદ્ધતિ ની મદદ થી IAS સુધી પોહચ્યાં છે.

Red & White સુરત માં 4 વિસ્તાર માં કાર્યરત છે

0
+
Career Awareness Counselling
0
+
Passout Students
0
+
Placed Students
0
+
Companies Tie-Ups
0
+
Career Couseling Workshop

અમારી સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય કંપનીઓ

artoon solutions

Companies That Can Hire GIM Course Candidate

દરેક સમસ્યા નું નિવારણ આપતી કોલેજ માં
આજે જ એડમિશન કરાવો

એપ્લાય કરો
 • captcha

મહેનત ઉગી

આ છે અમારી સફળતા….
રાષ્ટ્રના વિકાસ માટે સમર્પીત સંખ્યાબંધ
પ્રોફેશનલ અને બીઝનેસમેન અમે આપ્યા

RWn. VIVEK GONDALIYA

RAW MEDIA

RWn. DISHAN LATHIYA

LATHIYA INFOTECH

RWn. HARDIK VAVADIYA

PRELAX INFOTECH

RWn. DHRUVIK KEVADIYA

VARUNDEV INFOTECH

RWn. HIREN PIPALIYA

TECH TRINITY

RWn. RUTVIK MORADIYA

WEB SOLUTION

RWn. LAKSH GAJERA

TECH TRINITY

RWn. GOPI THAKKAR

ASTUTE SOLUTION

નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કંપની માં
ખુબ જ સારા લેવલે જોબ કરતા અમારા વિદ્યાર્થી

RWn. VAIDEHI PANCHAL

(Associate Software Developer)

eZee Technosys Pvt. Ltd.

RWn. PRACHI GOHIL

(Associate Software Developer)

eZee Technosys Pvt. Ltd.

RWn. VRAJESH KANJARIYA

(Android Developer)

Coddroid Solution.

RWn. LATHIYA ARCHAN

(Laravel developer)

Codexive Solution

RWn. AYUSHI GOGADANI

(Front-end Developer)

Winter infotech

RWn. RAJU SINGH RAJPUT

(Front-end Developer)

Winter infotech

RWn. JENISH VAGHASIYA

(Graphics Designer)

Inborn Studio

RWn. ANKITA KOTADIYA

(Android Developer)

Yami IT solution pvt.

તો આજેજ એડમિશન કરાવી તમારી
સીટ કન્ફર્મ કરો.

એપ્લાય કરો
 • captcha