fbpx

Code Light Techfest 2019 -Season 2

code light Techfest 2019

Code Light Techfest 2019 -Season 2

આ એક એવી ઇવેન્ટ છે જેની #Coders અને #Developers ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, તેમાં ભાગ લેવા તેમજ #Programming અને #Developing નું જ્ઞાન ભંડોળ ભેગું કરવા માટે.

code light Techfest 2019
code light Techfest 2019
code light Techfest 2019

આ ઈવેન્ટમાં Programming  ની અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં #C-Language#PHP#Android જેવી પ્રોગ્રામિંગ ભાષાઓની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

આ ઈવેન્ટમાં માત્ર સ્પર્ધાઓ જ નથી રાખવામાં આવતી પરંતુ સ્પર્ધા ઉપરાંત #IT તેમજ #Multimedia fields વિશે ઘણું બધું જાણવા તેમજ શીખવા પણ મળે છે. તેમાં IT ના અલગ-અલગ વિષયો પર #Workshop તેમજ #Presentations પણ આપવામાં આવે છે.

Code Light Techfest
Code Light Techfest
code light Techfest 2019

આ ઈવેન્ટમાં નાની-નાની મનોરંજન માટે ની રમતો પણ હોય છે જે Visitors નું આકર્ષણનું કેન્દ્ર બને છે અને જ્ઞાન સાથે ગમ્મત પણ મળી રહે છે. આ ઇવેન્ટ ની મુલાકાત માં અલગ અલગ School તથા College ના પ્રિન્સિપાલ, College Professors, IT Experts તેમજ IT Company ના CEO આવ્યા હતા અને વિધાર્થીઓને આશ્વાસન આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ ઇવેન્ટ નું કાર્ય તેમજ મેનેજમેન્ટ જોઈને ઇવેન્ટ ને ખુબ વખાણી હતી.

code light Techfest 2019
code light Techfest 2019
code light Techfest 2019

આ ઈવેન્ટમાં ભાગ લઈને વિદ્યાર્થીને ઘણું બધું શીખવા મળે છે તે પોતાની આવડત વિશે જાણે છે અને તેની આવડત કરતા વધારે વિચારીને પોતાની કાર્યક્ષમતા સુધારે છે. નવા #Ideas તેમજ નવા #Trends વિશે જાણવા પોતાની જાતને #Motivate કરે છે. નવા લોકો કે જે #Fieldexperts છે તેમને મળે છે અને નવું જ્ઞાન ભંડોળ ભેગું કરે છે. તેમજ ફ્યુચર માં આવનારા trends વિશે જાણે છે.

આમ આ ઇવેન્ટ વિદ્યાર્થી , #RNWan Family Members તેમજ Visitors ના સપોર્ટ થી ખુબ સારી રીતે પૂર્ણ થઈ હતી અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટસ આપીને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *