fbpx

ધોરણ 12 કર્યા બાદ બિઝનેસ કે મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે

તમારા જીવનના અત્યંત કિંમતી College સમય માં જીવન ની યાદગાર પળો બનાવો તેમજ સાથે જીવનમાં ઉચ્ચ વળતર આપે તેવું Career બનાવો.

 
Find Out Here: Course Module
Get Free Counselling Now

  Call On:

  +91 7878 444 333

  બિઝનેસ + ટેક્નોલોજી = BizTech

  બિઝનેસ ચાલુ કરવા કે બિઝનેસને ટેકનોલોજી ની મદદથી આગળ વધારવા વિદ્યાર્થીઓમાં જરૂરી સ્કીલ અને વ્યક્તિત્વની ટ્રેનિંગ આપતો અભ્યાસક્રમ એટલે BizTech

  આ એક એવો અભ્યાસ્ક્રમ છે જ્યાં વિદ્યાર્થી ને આવનારા બિઝનેસ તેમજ મેનેજમેન્ટ ટેક્નોલોજી ને ધ્યાન માં રાખી તૈયાર કરવામાં આવે છે. જ્યાં દરેક વિદ્યાર્થી ને ખુબ જ પ્રેક્ટિકલ માધ્યમ થી બિઝનેસ ને કેવી રીતે આગળ વધારવો અને કેવી રીતે ટેક્નોલોજી ના સમન્વય થી કોઈ પણ વ્યવસાય ને વાયુ વેગી ગતિ પ્રદાન કરવી તેનો અભ્યાસ  કરાવવા માં આવે છે. કે જેમાં:-

  • કોઈ પણ નવો બિઝનેસ કેવી રીતે સ્થાપવો
  • તેના માટે જરૂરી પગલાંઓ તેમજ ધ્યાન માં રાખવા જેવી બાબતો
  • બિઝનેસ ને મેનેજ કરવા જરૂરી મેનેજમેન્ટ સ્કિલ
  • માર્કેટિંગ
  • કમ્પ્યુટર ટેક્નોલોજી વગેરે વિષયો પર ખાસ ઊંડાણ પૂર્વક ધ્યાન દોરવામાં આવે છે
   

  BizTech જ શા માટે શીખવું?

  • પ્રેક્ટીકલ અને વ્યવહારત્મક દ્વારા ૧૦૦% JOB
  • કોલેજ સાથે સરળતાથી કરી શકાય તેવો અભ્યાસ ક્રમ
  • કંપની ના ટોપ મેનેજમેન્ટ માં સ્થાન મેળવવા માટે
  • ફેમિલિ બિઝનેસ ને આગળ વધારવા માટે
  • મલ્ટિટાસ્કીંગ વ્યક્તિ બનવા માટે.
  • WORLDWIDE બિઝનેસ કરવા માટે.
  • બિઝનેસ મેન તેમજ ફ્રિલાન્સર બનવા માટે.
  • એક એવી સ્કિલ વિકસાવે કે જે દરેક ક્ષેત્રના બિઝનેસ માં સ્થાન મેળવી શકે.
  • ઓછા કર્મચારી થી બિઝનેસ ને સંચાલન કરવા માટે.
  કોણ શીખી શકે?
  • B.Com, BBA કરવા માંગતા કોઈ પણ વિદ્યાર્થી.
  • Business & Managements ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ.
  • ધોરણ 12 પાસ / નાપાસ.
  • પોતાના બિઝનેસ ને ટેકનોલોજી દ્વારા આગળ લાઇજવા ઇચ્છતા દરેક વ્યક્તિ.

  BizTech બાદ નોકરી ની ઉત્તમ તક

  શ્રેષ્ઠ નોકરી ની ઉજ્વળ તકો, જેવી કે
  • HR મેનેજર
  • Advertisement firm
  • IT કંપની માં મેનેજીંગ પોસ્ટ
  • બેન્કિંગ કે એકાઉન્ટિંગ ક્ષેત્રે આગળ વધવા માટે
  • CA ની ઓફિસ માં જોબ કરવા માટે
  • કંપની માં એકાઉન્ટીંગ ક્ષેત્રે
  • પોતાનો વ્યવસાય સ્થાપી શકો છો
  • ફેમિલિ બિઝનેસ ને આગળ વધારી શકો છો
  • ફ્રીલાન્સિંગ કરી શકો છો.
  • સિસ્ટમ ડ્રિવન બિઝનેસ કરવા માટે.

  તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ Whatsapp કરો

  Red & White સુરત માં 4 વિસ્તાર માં કાર્યરત છે

  0 +
  Career Awareness Counselling
  0 +
  Passout Students
  0 +
  Placed Students
  0 +
  Companies Tie-Ups

  અમારી સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય કંપનીઓ

  Companies That Can Hire Biztech Course Candidate 

  14+ Advance Modules Topic

  accounting
  Accounting
  Office
  Office 365
  Designing
  Designing
  data-analyst
  Data Analyst
  social-media-marketing
  Social Media Marketing
  cpt
  CPT
  cs
  CS
  cloud-solution
  Cloud Solution
  legal
  Legal
  GST-Returns
  GST IT Return
  Biz_tools
  Biz Tools
  field-visit
  Field Visit
  Survey
  Survey
  Internship
  Internship

  અમારા વિદ્યાર્થીઓ કહે છે.

  FAQs

  • ટોપ ડિમાન્ડિંગ ફિલ્ડ
  • આવનારા 50 વર્ષો સુધી પણ મંદી ની શક્યતાઓ ના બરબર
  • દુનિયા ના કોઈ પણ ખૂણા માં જય ને કાર્ય કરી સકો છો.
  • વધુ પ્રેક્ટિકલ હોવાથી કોઈ પણ વિદ્યાર્થી સારામાં સારું કરિયર બનાવી શકે છે.
  • ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ કરવો શક્ય છે.
  • ધોરણ 12 માં ઓછી ટકાવારી હોઈ તો પણ આગળ વધી શકો છો.
  • ધોરણ 12 કોમર્સ પછી કોઈ પણ વિદ્યાર્થીઓ BCA ના માધ્યમ થી કોમ્પ્યુટર ક્ષેત્ર માં આગળ જરૂર વધી શકે છે.
  • ધો 12 Sci ના વિદ્યાર્થી માટે કમ્પ્યુટર એન્જિનિરીંગ, B.Sc IT માં આગળ વધી શકો છો.
  • તેમજ માત્ર કોલેજ કરવાથી ભવિષ્ય નહિ બને કોલેજ ની સાથે સાથે બ્રિજ કોર્સ જેવાકે Web Designing, Web Development, Android, iOS, Game Designing & Development, Animation, Graphics etc. કરવા ખુબજ જરૂરી છે કારણકે બધા કોર્ષ ની મદદ થી જ નોકરી મેળવી શક્ય છે.
  • કોઈ પણ પ્રકાર ની Competitive પરીક્ષા ની તૈયારી સાથે બીજો રસ્તો જરૂર ત્યાર રાખવો.
  • જેમકે CA કરી રહેલા વિદ્યાર્થીઓ ને ખાશ BCOM અથવા BBA ડિસ્ટન્સ એજ્યુકેશન મોડમાં કરવું જોઈએ.
  • તેમજ જે પણ વિદ્યાર્થીઓ UPSC કે GPSC ની તૈયારી કરવાના હોઈ તેમને પણ GRADUATION કરવું ખુબજ જરૂરી છે.
  • હાલ માં ઇન્ડિયન કોલેજ સિસ્ટમ ના ઘણા બધા એવા પણ રસ્તા છે જે લોકો ને ખ્યાલ જ નથી. ડિસ્ટન્સ એજ્યુકેશન ના રસ્તેથી કોઈ પણ વિદ્યાર્થી નોકરી ની સાથે સાથે કોલેજ પણ કરી શકે છે.
  • IAS રોનાલ્ડ રોઝ પણ આજ પદ્ધતિ ની મદદ થી IAS સુધી પોહચ્યાં છે.
  Scroll to Top

  Apply Now