Biztech Business Technology

  • Home
  • /
  • Biztech Business Technology

ધોરણ 12 કર્યા બાદ બિઝનેસ કે મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે

તમારા જીવનના અત્યંત કિંમતી College સમય માં જીવન ની યાદગાર પળો બનાવો તેમજ સાથે જીવનમાં ઉચ્ચ વળતર આપે તેવું Career બનાવો.

Get Free Counselling Now

બિઝનેસ + ટેક્નોલોજી = BizTech

બિઝનેસ ચાલુ કરવા કે બિઝનેસને ટેકનોલોજી ની મદદથી આગળ વધારવા વિદ્યાર્થીઓમાં જરૂરી સ્કીલ અને વ્યક્તિત્વની ટ્રેનિંગ આપતો અભ્યાસક્રમ એટલે BizTech.

આ એક એવો અભ્યાસ્ક્રમ છે જ્યાં વિદ્યાર્થી ને આવનારા બિઝનેસ તેમજ મેનેજમેન્ટ ટેક્નોલોજી ને ધ્યાન માં રાખી તૈયાર કરવામાં આવે છે. જ્યાં દરેક વિદ્યાર્થી ને ખુબ જ પ્રેક્ટિકલ માધ્યમ થી બિઝનેસ ને કેવી રીતે આગળ વધારવો અને કેવી રીતે ટેક્નોલોજી ના સમન્વય થી કોઈ પણ વ્યવસાય ને વાયુ વેગી ગતિ પ્રદાન કરવી તેનો અભ્યાસ કરાવવા માં આવે છે. કે જેમાં:-

  • કોઈ પણ નવો બિઝનેસ કેવી રીતે સ્થાપવો.
  • તેના માટે જરૂરી પગલાંઓ તેમજ ધ્યાન માં રાખવા જેવી બાબતો.
  • બિઝનેસને મેનેજ કરવા જરૂરી મેનેજમેન્ટ સ્કિલ.
  • માર્કેટિંગ.
  • કમ્પ્યુટર ટેક્નોલોજી વગેરે વિષયો પર ખાસ ઊંડાણ પૂર્વક ધ્યાન દોરવામાં આવે છે.

BizTech જ શા માટે શીખવું?

  • પ્રેક્ટીકલ અને વ્યવહારત્મક દ્વારા ૧૦૦% JOB.
  • કોલેજ સાથે સરળતાથી કરી શકાય તેવો અભ્યાસક્રમ.
  • કંપની ના ટોપ મેનેજમેન્ટ માં સ્થાન મેળવવા માટે.
  • ફેમિલિ બિઝનેસ ને આગળ વધારવા માટે.
  • મલ્ટિટાસ્કીંગ વ્યક્તિ બનવા માટે.
  • World Wide બિઝનેસ કરવા માટે.
  • બિઝનેસ મેન તેમજ ફ્રિલાન્સર બનવા માટે.
  • એક એવી સ્કિલ વિકસાવે કે જે દરેક ક્ષેત્રના બિઝનેસ માં સ્થાન મેળવી શકે.
  • ઓછા કર્મચારી થી બિઝનેસ ને સંચાલન કરવા માટે.

કોણ શીખી શકે?

  • B.Com, BBA કરવા માંગતા કોઈ પણ વિદ્યાર્થી.
  • Business & Managements ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ.
  • ધોરણ 12 પાસ / નાપાસ.
  • પોતાના બિઝનેસ ને ટેકનોલોજી દ્વારા આગળ લાઇજવા ઇચ્છતા દરેક વ્યક્તિ.

BizTech બાદ નોકરી ની ઉત્તમ તક

શ્રેષ્ઠ નોકરી ની ઉજ્વળ તકો, જેવી કે...

  • HR મેનેજર.
  • Advertisement firm.
  • IT કંપની માં મેનેજીંગ પોસ્ટ.
  • બેન્કિંગ કે એકાઉન્ટિંગ ક્ષેત્રે આગળ વધવા માટે.
  • CA ની ઓફિસ માં જોબ કરવા માટે.
  • કંપની માં એકાઉન્ટીંગ ક્ષેત્રે.
  • પોતાનો વ્યવસાય સ્થાપી શકો છો.
  • ફેમિલિ બિઝનેસ ને આગળ વધારી શકો છો.
  • ફ્રીલાન્સિંગ કરી શકો છો.
  • સિસ્ટમ ડ્રિવન બિઝનેસ કરવા માટે.

તો આજે જ એડમિશન કરાવી તમારી સીટ કન્ફર્મ કરો.

Apply Now
100,000+

Career Awareness Counselling

22,000+

Passout Students

18,000+

Placed Students

700+

Companies Tie-Ups

અમારી સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ

Companies That Can Hire BizTech Course Candidate

14+ Advance Modules Topic

Accounting
Cloud Solution
CS
Designing
GST IT Return
Internship
Legal
Social Media Marketing
Survey
Biz Tools
Field Visit
Office 365
Data Analyst
CPT

તો આજેજ એડમિશન કરાવી તમારી સીટ કન્ફર્મ કરો.

Apply Now

અમારા વિદ્યાર્થીઓ કહે છે.

તો આજેજ એડમિશન કરાવી તમારી સીટ કન્ફર્મ કરો.

Apply Now

FAQ

ધોરણ 12 પછી IT ક્ષેત્ર શા માટે?

  • ટોપ ડિમાન્ડિંગ ફિલ્ડ.
  • આવનારા 50 વર્ષો સુધી પણ મંદી ની શક્યતાઓ ના બરાબર.
  • દુનિયા ના કોઈ પણ ખૂણા માં જઈ ને કાર્ય કરી શકો છો.
  • વધુ પ્રેક્ટિકલ હોવાથી કોઈ પણ વિદ્યાર્થી સારામાં સારું કરિયર બનાવી શકે છે.
  • ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ કરવો શક્ય છે.
  • ધોરણ 12 માં ઓછી ટકાવારી હોઈ તો પણ આગળ વધી શકો છો.

કોમ્પ્યુટર ક્ષેત્ર માં આગળ વધવું હોઈ તો?

  • ધોરણ 12 કોમર્સ પછી કોઈ પણ વિદ્યાર્થીઓ BCA ના માધ્યમ થી કોમ્પ્યુટર ક્ષેત્ર માં આગળ જરૂર વધી શકે છે.
  • ધો 12 Sci ના વિદ્યાર્થી માટે કમ્પ્યુટર એન્જિનિરીંગ, B.Sc IT માં આગળ વધી શકો છો.
  • તેમજ માત્ર કોલેજ કરવાથી ભવિષ્ય નહિ બને કોલેજ ની સાથે સાથે બ્રિજ કોર્સ જેવા કે Web Designing, Web Development, Android, iOS, Game Designing & Development, Animation, Graphics etc. કરવા ખુબજ જરૂરી છે કારણકે બધા કોર્ષ ની મદદ થી જ નોકરી મળવી શક્ય છે.

CA અથવા તો Competitive પરીક્ષા માટે તૈયારી કરવી હોઈ તો?

  • કોઈ પણ પ્રકાર ની Competitive પરીક્ષા ની તૈયારી સાથે બીજો રસ્તો જરૂર ત્યાર રાખવો.
  • જેમકે CA કરી રહેલા વિદ્યાર્થીઓ ને ખાસ B.COM અથવા B.B.A ડિસ્ટન્સ એજ્યુકેશન મોડમાં કરવું જોઈએ.
  • તેમજ જે પણ વિદ્યાર્થીઓ UPSC કે GPSC ની તૈયારી કરવાના હોઈ તેમને પણ GRADUATION કરવું ખુબજ જરૂરી છે.

કોલેજ સાથે જોબ કઈ રીતે કરી શકાય?

  • હાલ માં ઇન્ડિયન કોલેજ સિસ્ટમ ના ઘણા બધા એવા પણ રસ્તા છે જે લોકો ને ખ્યાલ જ નથી. ડિસ્ટન્સ એજ્યુકેશન ના રસ્તેથી કોઈ પણ વિદ્યાર્થી નોકરી ની સાથે સાથે કોલેજ પણ કરી શકે છે.
  • IAS રોનાલ્ડ રોઝ પણ આજ પદ્ધતિ ની મદદ થી IAS સુધી પોહચ્યાં છે.