fbpx

Android Training Course in Surat

Apply Demo Lecture
  • captcha

વિશેષતા

Android એક મોબાઇલ પ્લૅટફૉર્મ છે જેમાં મોબાઇલ એપ્લિકેશન બનાવી શકાય છે.

ઓપન સોર્સ

  • Android ઓપન સોર્સ હોવાથી કોઈ license વર્ઝન ની જરૂર પડતી નથી મતલબ કે ફ્રી Available છે.
  • App માં થોડો ઘણો Changes કરીને પણ માર્કેટમાં ફરીવાર મૂકી શકાય છે.

સસ્તું

બીજા બધાની સરખામણીમાં Android Devise ની કિમત સસ્તી છે જેનાથી નાના માણસથી લઈને મોટો માણસ વાપરી સકે ત્યાં સુધીના મોબાઇલ મળે છે.જેના લીધે આવનારા સમયમાં Android Mobile ની સંખ્યામાં ભરપૂર વધારો જોવા મળશે તેથી ડેવલપરની માંગ પણ વધુ રેહશે.

અપડેટ

  • Android પ્લૅટફૉર્મ માં ડેઈલિ નવા Features Update થાય છે જેનાથી લોકો સવથી વધુ આકર્ષિત થાય છે.
  • આપણને ખબર છે બે વર્ષ પેલાની Android Mobile System અને અત્યારની Android મોબાઇલ સિસ્ટમ માં હાથી ઘોડાનો તફાવત છે.
  • અત્યાર ના સમયમાં MI,OPPO અને VIVO જેવી મોબાઈલ કંપનીઓ એ લોકોના દિલ જીતી લીધા છે

કમાણી

  • Android મોબાઇલ પ્લૅટફૉર્મથી બે રીતે income કરી શકાય છે. 1.Client Based Work 2.Product Based Work
  • કોઈ વ્યક્તિ પાસેથી કામ લઈને જે કામ કરીએ તેને Client Based Work or Service Based Work કહે છે .
  • અત્યારે Freelancer, Upwork, PeopleperHour આવી બધી આઉટસોર્સિંગ Website પરથી કામ લઈને પણ ભવિષ્ય બનાવી શકાય છે.
  • સારી પ્રોફાઇલ ના હોવાથી અગર આઉટસોર્સિંગ Website પરથી કામ નથી મળતું તો બીજો ઓપ્શન Product Based Work પણ અપનાવી શકીએ છીયે.
  • જેમાં આપણે જ આપની ક્રીએટિવિટિ પ્રમાણે Application બનાવીને માર્કેટ માં launch કરી શકીએ છીયે.

કોણ કરી શકે?

કોઈ પણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થી, વ્યવસાય કરતા વ્યક્તિ, નોકરી કે અન્ય ઘરે બેચીને કાર્યકર્તા વ્યક્તિ, પોતાનો IT ક્ષેત્રે વ્યવસાય ચાલુ કરવા ઇચ્છતા વ્યક્તિ વગેરે.

સર્ટિફિકેટ

Android Authorized Training Center દ્વારા વિદ્યાર્થીને International માન્યતા પ્રાપ્ત Certificate આપવામાં આવે છે.

સમય

  • Android Development શીખવા માટે આશરે 8 થી 10 મહિના જેવો સમય લાગે છે.
  • આ સમય Course ના Module અને વિદ્યાર્થી ની કુશળતા પર આધારિત હોય છે.

Introduction to Android OS

  • Overview Of Android
  • Intro Of Android Studio
  • History Of Android
  • Android Architecture
  • Types of Android Application

Types of Layouts

  • Relative Layout
  • Linear Layout
  • Frame Layout
  • Coordinator Layout
  • Constraint Layout
  • Percentage Layout

Android Widgets

  • Button
  • TextView
  • EditText
  • ImageView
  • Image Button
  • Checkbox
  • Radio button
  • Toast Message
  • Context Class
  • Seek Bar
  • Scroll View
  • Spinner
  • Autocomplete Text View
  • Butter Knife
  • Text Input Layout
  • Inbuilt List View & Grid View
  • Event Handlers & Listener
  • External Font Use
  • Screen Orientation
  • Remove Action Bar
  • Android Form
  • Change Color of Status Bar

Android Menu & Dialogs

  • Option Menu & Toolbar
  • Style and Themes
  • Date Picker Dialog
  • Time Picker Dialog
  • Alert Dialog & Custom Dialog

Fragment

  • Static Fragment
  • Dynamic Fragment

Save & Share Content

  • Save Image in Data Storages
  • Share Image & Text

SQLite Database

  • Introducing Database (Local Database & Server Side Database )
  • Intro of SQLite Database
  • SQLiteOpenHelper and Creating a Database
  • Insert, Update, Delete, Retrieve
  • Working with Cursors
  • Database with Tab layout
  • External Database Use

Web Service

  • Use of Base Activity
  • Use of Application Class
  • Introducing Web Service
  • JSON Parsing(JSON Array & Object)
  • JSON Parsing Using Volley (Get & Post Method)
  • Path Query With Retrofit (Advanced API Calling)
  • Retrofit JSON Parsing (Get & Post Method)

Advanced Background Service

  • Foreground Service
  • Background Service

Firebase (Real Time Database)

  • Introducing Firebase
  • Firebase Auth
  • Firebase Database
  • Firebase Storage
  • Firebase Notification

Publish Application

  • Package name change
  • Version change
  • Create build APK
  • APK analyze
  • JKS File
  • Create Signed APK and Bundle
  • Live application

Setup of Android Development Environment

  • System Requirements
  • Android Studio Installation
  • Android Platform Tools, Version
  • Android lifecycle
  • Android SDK & Tools
  • Android Virtual Devices
  • Introduction Gradle
  • Hierarchy Program Structure
  • Device and Emulator control

Android Components Introduction

  • Activity & Activity Lifecycle
  • Services
  • Content Providers
  • Widgets & Notifications
  • Intent & Broadcast Receivers

Intent and Intents Filter

  • Implicit Intent
  • Explicit Intent
  • Intent Filter Elements
  • Passing Data Using Static
  • Library Integration
  • External Library with Jar
  • External Library with Dependency
  • Module Integration

Android UI

  • Custom List View
  • Custom Grid View
  • Recycler View
  • Card View
  • Web View
  • Animation

Image Loader Library

  • Glide
  • Picasso
  • Universal Image Loader

Multimedia

  • Image Access from Gallery
  • Image Access from Camera

ViewPager

  • Tab layout Using ViewPager & Fragment

Navigation Drawer

  • Inbuilt Navigation Drawer
  • Custom Navigation Drawer
  • How to Make Intro App (Ex. Xender )

Shared Preference

  • Create Shared Preference
  • Read and Retrieve Data from Shared Preference

Notification

  • Simple Notification
  • Inbox Type Notification
  • Big Text Notification
  • Big Image Notification

Social Media Integration

  • Log In With Facebook
  • Log In With Gmail

Runtime Permission

  • Normal Permission
  • Dangerous Permission

Material Design

  • Color
  • Icon
  • Font
  • Images
  • Material Theme
  • Material XML Animation

App Decoding

  • Introduction to Decoding
  • Use Code from other App
  • Use Resources from other App
  • Get Information of Library from other App

NDK (Native Development Kit)

  • Overview of NDK
  • Setup of NDK
  • How to hide URL using NDK